Sweet Corn Ball

Sweet Corn Ball

By March 25, 2014

Prep Time : 2h 00 min. Cook Time : 10 minutes Yield : 3 to 4

Instructions

20140320_173027 (2)

 1. Soak Gram Dal in water for 2 hour.
 2. Now blend this Dal like smooth paste if needed add little water but do not add more, It should be dry.
 3. Grind sweet corn in mixer but be careful that it should not be like smooth paste but like semi crush.
 4. Now remove milk part from crush sweet corn by squeezing it very fine.
 5. when we grind 3 cup it will turn in to 1 cup.
 6. Boil 2 cup water in vessel and on top put strainer in which boil sweet corn for 5 minutes,Stir well.
 7. Mean while boil banana till it become soft and tender.
 8. Now grate this banana.
 9. Mix boiled and crush sweet corn ,  Grinded gram dal ,  Grated raw banana, salt to taste, green chilly paste,coriander, corn flour,White pepper powder and soda.
 10. Mix well and  add 1 tbsp oil ,stir for few minutes.
 11. Now make small ball and roll in to rawa.20140320_174913 (2)
 12. Get ready all the ball.
 13. Now heat the oil, fry on medium flame.
 14. Garnish with green chutney,sauce and corn.
 15. Serve hot..

scb1

 

રીત:

20140320_173027 (2)

 1. ચણા ની દાળ ને  2  કલાક પાણી માં પલાળો , પછી  mixer  માં પીસી  ને લીસી  પેસ્ટ  બનાવો.
 2. મકાઈ ને પીસો પણ જરાક અધકચરી.
 3. હવે પીસેલી મકાઈ ને હાથ થી દબાવી બધું દૂધ કાઢી લેવું .
 4. હવે એક વાસણ માં પાણી ગરમ કરો ને મોટી ગરણી તેના પર મુકી મકાઈ ને 5 મિનીટ બાફો.
 5. ત્રણ કપ મકાઈ પીસી ને તયાર કરશો તો બનશે ફક્ત 1 કપ .
 6. કેળા ને બાફી ને ખમણી ને માવો બનાવો.
 7. હવે બાફેલી મકાઈ ,પીસેલી દાળ ,કેળા નો માવો ,મીઠું ,કોથમીર ,લીલા મરચા ની પેસ્ટ, સફેદ મરી  નો પાવડર ,સોડા અને મકાઈ નો લોટ  મિક્ષ  કરો  ને  બરોબર હલાવો.
 8. 1 ચમચી તેલ મિક્ષ કરી નાના લુવા બનાવો .
 9. આ લુવા ને રવા માં રગદોળવા.20140320_174913 (2)
 10. તેલ ગરમ કરો ને મીડ્યામ આંચ પર બોલ ને તળો .
 11. ગરમ ગરમ તીખી મીઠી ચટણી સાથે પીરસો.

scb1

 

Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...