Pani Puri

Pani Puri

By February 11, 2014

Prep Time : 45 minutes. Cook Time : 2h 00 min Yield : 4 to 5 person

Ingredients

Instructions

20140124_103804

  1. Mix all the three thing , add salt and bind with water very hard and crumbled.
  2. Keep aside for 1/2 hour.20140124_103822
  3. Now make dough soft by kneading for few minutes.
  4. Now make small ball.
  5. Roll each ball like small puri.
  6. Now cut with the heart mould and make valentine puri.20140124_121845
  7. Now it is ready for fry.
  8. Heat the oil on a medium flame,while adding puri make flame high and when it gets full bubble turn slow.
  9. Fry on slow flame till it is turn in to golden colour.

20140124_130543
10. Puri is Ready.

Green Pani :

20140125_112353

  1. Blend pudina,coriander,green chilly,cumin seeds,cinnamon.
  2. Add water 1 glass on blending.
  3. Make smooth paste.
  4. Now sieve this mixture.
  5. Once again blend the mixture which is remain after sieving with one glass of water.
  6. Now sieve this mixture properly.
  7. Now add  2 glass of water in mixture.
  8. Add jal jeera powder,pani puri powder,black salt and lemon juice.
  9. Mix properly.
  10. Green pani should be spicy, sour and salty so adjust accordingly all the Powder.
  11. If required add salt.
  12. Now Green Pani is Ready.

Stuffing :

20140125_120335

  1. Boil Moong, Red chana,White peas and  raw banana.
  2. Chop banana.20140125_145106
  3. Now Mix moong,chana,boondi ,chat masala and coriander.
  4. Mix  boiled white pea and chat masala.
  5. Both are different stufffing one is ragda and other is mix.
  6. Stuffing is Ready.

Sweet Pani

20131202_144600

  1. Make Sweet chutney.
  2. Add water so it becomes watery.

PANI PURI

  1. Now  everything is ready for pani puri like puri,stuffing,green pani and sweet pani.
  2. Now take one puri fill stuff 1/2 tsp and both pani accrording to your taste.
  3. It is very yummy and mouth refreshing  snack.
  4. As puri is prepared in heart shape it will  look amaze on valentine day.

20140125_145733

રીત :

પુરી માટે

20140124_103804

  1. ત્રણેય લોટ ને ભેળવો ,મીઠું ઉમેરો અને પાણી થી કડક લોટ બાંધો.
  2. અડધો કલાક કુણ આવવા દો.20140124_103822
  3.  લોટ ને ખાંડી ને કુણો બનાવો.
  4. નાના નાના એકસરખા લુઆ બનાવો.
  5. દરેક લુઆ ને પુરી ની જેમ વણો.
  6. આ valentine ખાસ હોવાથી હાર્ટ આકાર ના મોઉંલ્ડ થી કાપી ને હાર્ટ બનશે .
  7. સાદી ગોળ વણી ને  પણ બનાવી શકીએ.20140124_121845
  8. હવે પુરી ત્તયાર છે તળવા માટે .
  9. ત્તેલ ને મીડ્યમ આંચ પર ગરમ કરો ,પુરી નાખતી વખતે ફાસ્ટ કરવો ને ફુલી જાય એટલે સ્લો ગેસ કરવો .
  10. સ્લો ગેસ પર ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળવી.20140124_130543
  11. પુરી તયાર છે .

તીખું પાણી

20140125_112353

  1. ફુદીનો , કોથમીર ,લીલા મરચાં , જીરું અને તજ ને બ્લેન્ડેર માં પીસો.
  2. એક ગ્લાસ પાણી ઉમેરો .
  3. લીસી પેસ્ટ બનાવો .
  4. આને ગરણી થી ચાળો .
  5. ચાળેલી પેસ્ટ માં પાછું એક ગ્લાસ પાણી ઉમેરો અને લીસી પેસ્ટ બનાવો .
  6.  એક દમ દબાવીને આને ગરણી થી ચાળો.
  7. હવે ગાળેલા પાણી માં બે ગ્લાસ પાણી ઉમેરો .
  8. હવે એમાં જલજીરા પાવડર , પાણી પુરી પાવડર, સંચળ અને લીંબુ નો રસ ઉમેરો .
  9. બરોબર હલાવો .
  10. આ ગ્રીન પાણી એકદમ ખાટું ,તીખું અને ચડીયાતા મીઠા વાળું હોઈ છે તો એ પ્રમાણે બનાવવું .
  11. તીખું પાણી તયાર છે .

પુરણ માટે

20140125_120335

  1. મગ , લાલ ચણા , સફેદ વટાણા અને કાચાં કેળા ને બાફો .
  2. બાફેલા કેળા ઝીણા ઝીણા  ને સુધારો .20140125_145106
  3. હવે મગ , લાલ ચણા, ખારી બુંદી ,ચાટ મસાલા અને કોથમીર ને મિક્ષ કરો .
  4. બાફેલા સફેદ વટાણા અનેચાટ મસાલા મિક્ષ કરો .
  5. બન્ને પુરણ અલગ અલગ છે એક છે રગડા પુરણ અને બીજું મિક્ષ પુરણ.
  6.  પુરણ તયાર છે.

મીઠું  પાણી

20131202_144626

 

  1. હવે  Sweet chutney. બનાવો.
  2.  પતલી બનાવવા જોઈતું પાણી ઉમેરવું.

પાણીપુરી

  1. હવે પાણીપુરી માણવા બધું જ તયાર છે જેમ કે પુરી ,પુરણ,મીઠું પાણી અને તીખું પાણી.
  2. હવે પુરી લો ,સહેજ કાણું કરો , કોઈ પણ એક પુરણ ઉમેરો , તીખું મીઠું પાણી તમારા સ્વાદ પ્રમાણે નાખો.
  3. સ્વાદિષ્ટ અને મનમોહક પાણીપુરી તયાર છે.

20140125_145733

Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

4 Responses to Pani Puri

  1. Manisha Shah

    Thank you

  2. nandoo

    nice pani puri. Very well explained with step by step pics.

    • Manisha Shah

      Thanks a lot

  3. priyanka.jogani

    Your all recipes is so good but translate to all recipes in Gujarati or Hindi

Comments are closed.