Noodles Roll

Noodles Roll

By February 10, 2017

Prep Time : 45 minutes. Cook Time : 10 minutes Yield : 2 to 3 person

Instructions

 1. Boil Raw Banana , Grate it .
 2. Mix peas , french beans , sweet corn. coriander , grated banana , salt , lemon juice, garam masala ,green chilly and  2 Tbsp corn flour.
 3. Mix properly.
 4. Make smooth mixture and make 8 to 9 parts.
 5. Turn in to oval shape.
 6. Now take noodles and place long and near to each other at plain surface.
 7. Mix 2 Tbsp corn flour in 1/4 cup water.
 8. Take 1 roll and dip in to cornflour water.
 9. Put 1 dipped roll on the starting point of noodles.
 10. Now roll with noodles slowly.
 11. when noodles has stick on roll cut extra noodles.
 12. Like this make all roll covered with noodles.
 13. Heat the oil on a medium flame , fry roll on a medium flame till it turn in to golden colour.
 14. Serve hot with green chutney and sauce.
 15. It is crispy roll because of fried noodles.
 16. It is time consuming since noodles have to be covered.
 17. But if you have not time you can make small parts of noodles and covered with broken noodles.
 18. It is different  but  sure you will love it.

રીત :

 1. કાચા કેળા  ને બાફી ને માવો કરી લો .
 2.  હવે મિક્ષ કરો કાચા કેળા બાફેલા નો માવો, અમેરીકન મકાઈ, ફણસી,વટાણા,લીલા મરચા જીણા સમારેલા ,લીંબુ નો રસ,મીઠું સ્વાદાનુસાર ,કોથમીર ,ગરમ મસાલા અને 2 ચમચી કોર્ન ફ્લોઉર .
 3. હવે નાના લુઆ 8 થી 9 કરો.
 4. ઓવલ  આકાર માં બધા ને વાળો .
 5. 2  મોટી ચમચી કોર્ન ફ્લોઉર ને 1/ 4 કપ પાણી માં મિક્ષ કરો .
 6. દરેક રોલ ને એમાં બોળવા .
 7. નૂડ્લેસ ને એકસરખી લાંબી ને બાજુબાજુ માં ગોઠવવી.
 8. શરૂઆત માં રોલ મૂકી ને રોલ ને વાળવો જેથી કરી ને નૂડ્લેસ ચીટકી જશે.
 9. ધીમે ધીમે રોલ વાળવો.
 10. જયારે આખા રોલ માં નૂડ્લેસ ચીટકી  જાય  એટલે છેલે વધેલા નૂડલેસ ને કાપી લેવા .
 11. આવી રીતે બધા રોલ તયાર કરવા.
 12. તેલ મીડ્યમ આંચ પર ગરમ કરો અને રોલ ને પણ મીડ્યમ આંચ પર ગોલ્ડેન થાઇ ત્યાં સુધી તળવા.
 13. ગરમા ગરમ ગ્રીન ચટણી અને સોસ સાથે પીરસો.
 14. આ  જરા સમય માંગે એવી  વાનગી છે , નૂડ્લેસ ચોતાડતાં વાર  લાગે છે પણ જો સમય નો હોઈ તો નૂડલેસ ના ટુકડા કરી રોલ ને રગદોળવા .
 15. કડક અને સ્વાદિષ્ટ હોવાથી બધા ને ભાવશે.
Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 3.00 out of 5)
Loading...

2 Responses to Noodles Roll

 1. Pratiksha

  In this website I get really easy and tasty recipes to try. Explanation of each step is so good. I am a follower of Art of Jain Cooking.

  • Manisha Shah

   Thank you….Just be with art of jain cooking you will get new and innovative recipies…Thanks

Comments are closed.