Mango Rabdi

Mango Rabdi

By January 29, 2017

Prep Time : 20 minutes. Cook Time : 30 minutes Yield : 2 to 3

Ingredients

Instructions

  1. Heat the milk in a pan, stir continuously, boil for 8 to 10 minutes on a very small flame.
  2. Add sugar, cashew, almond powder and Elaichi powder.
  3. Simmer for more 10 to 12 minutes , stir continuously.
  4. When milk turn thick and changed in to pink colour turn off flame.
  5. Keep aside to cool.
  6. Now make Mango pulp.
  7. Peel the skin of Alphonse mango , cut in to piece , blend the pieces, make thick pulp.
  8. Now sieve this pulp so it will be smooth.
  9. Now Mix cold Milk and Mango pulp and keep in refrigerator to make cool.
  10. Garnish with kesar and pista.

Mango Rabdi

રીત

કાજુને સામાન્ય શેકીને ઝીણો ભૂકો કરવો.
દૂધને ઉકાળવા મૂકવું. સતત હલાવવું.
થોડી વાર દૂધ ઉકળે એટલે  કાજુનો ભૂકો ઉમેરવાં. વારંવાર હલાવતા રહેવું.
ખાંડ નાખી હલાવતા રહેવું. ખાંડનું પાણી બળે અને દૂધનો રંગ આછો ગુલાબી થાય તથા થોડું જાડું થાય એટલે ઉતારી લેવું.
ઇલાયચીનો ભૂકો નાખવાં. રબડીને ફ્રીઝમાં મૂકવી.
કેરી છોલી, સમારી, કટકા બ્લેન્ડ કરવા. પ્લાસ્ટિકની ગળણીથી ગાળીને સુંવાળો પલ્પ તૈયાર કરવો. ફ્રીઝમાં રાખવો.
રબડી તથા કેરીનો પલ્પ ભેળવી મેંગો રબડી તૈયાર કરવી.
સ્વાદિષ્ટ, કણીદાર 'મેંગો રબડી' ઉપયોગમાં લેવી.

Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...