Fettuccini Pasta

Fettuccini Pasta

By February 13, 2014

Prep Time : 20 minutes. Cook Time : 20 minutes Yield : 2

Ingredients

Instructions

20140205_134807

  1. Boil pasta.
  2. Make purée of 3 to 4 tomato.
  3. Heat the pan,add butter,allow to melt on slow flame.
  4. Add tomato puree,stir for a while,allow to cook till it gets thick,stir often.
  5. Now add fresh cream,stir continuously,add salt,red chilly powder,oregano.chilly flakes and tomato sauce.
  6. stir well.
  7. Cook for a while so it turn thick.20140205_180953
  8. Now puree is ready to mix it with boiled pasta.
  9. Now mix pasta and gently stir so pasta does not break.
  10. Cook for a while.
  11. Now yummy pasta is ready on valentine day.
  12. Due to valentine garnish in heart shape and garnish with coriander and chilly flakes.
  13. Serve hot....

pasta1

  રીત 

20140205_134807

  1.  પાસ્તા ને બાફો .
  2. ટમેટો પ્યુરે 3 થી 4 ટમેટો  નો બનાવો.
  3. તવલા ને ગરમ કરો ,માખણ  ને પીગાળો .
  4. ટમેટો પ્યુરે ઉમેરો ,જાડું  થાય ત્યાં સુધી ગરમ કરો ને હલાવો .
  5. હવે મલાઈ ભેળવો ,હલાવો .
  6. મીઠું ,લાલ  મરચું ,ઓરીગાનો પાવડર ,લાલ મરચાં ના ફ્લકેસ અને ટમેટો સોસ પણ  ભેળવો .
  7. જાડું  થાય ત્યાં સુધી ગરમ કરો ને હલાવો .
  8. હવે ગ્રેવી તેયાર છે 20140205_180953
  9. હવે   બાફેલા પાસ્તા  ભેળવો, હળવેક  થી હલાવો જે  થી તૂટે નહી.
  10. થોડીક મિનિટો  હજી ચડવા દો .
  11. તેયાર છે ગરમાગરમ  પાસ્તા.
  12. કોથમીર અને સોસ થી શણગારો.

pasta1

Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 4.00 out of 5)
Loading...