Corn With Lime Chilly Butter

Corn With Lime Chilly Butter

By February 2, 2017

  • Prep Time : 10 minutes
  • Cook Time : 20 minutes
  • Yield : 2 to 3 person

Ingredients

Instructions

  1. In a small bowl, mix home made butter, coriander,  red chilly powder and lime juice until smooth.
  2. Lime chilly butter is ready.
  3. Meanwhile, roast husked cobs over medium heat for 10 to 15  minutes; or soak husked cobs in water for 10 minutes, then roast for 10 to 15  minutes.
  4. Serve with lime chilly butter.
  5. It can be served with  lime chilly butter in a bowl or it can be spread on top of corn evenly.

 PHOTO SOURCE

           રીત :

  1. નાના વાટકા માં ઘરે બનાવેલ માખણ ,લાલ મરચા ની ભુકી, લીંબુ નો રસ અને કોથમીર ને લીસું થાય ત્યાં સુધી હલાવો .
  2. ખાટું તીખું માખણ તેયાર  છે .
  3. બીજી બાજુ મકાઈ ને ધીમી આંચે 10 થી 15 મિનીટ શેકો અથવા પેહલાં બાફી લો 10 મિનીટ ને પછી 10 થી 15 મિનીટ શેકો .
  4. ખાટું તીખું માખણ સાથે શેકેલી મકાઈ ને પીરસો.
  5. શેકેલી મકાઈ ને ખાટું તીખું માખણ સાથે પીરસી શકાય  અથવા  મકાઈ  ઉપર  ખાટું તીખું માખણ ને  એકસરખું લગાડી દો અને પીરસો .

Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...