Coriander Lemon Soup

Coriander Lemon Soup

By March 12, 2014

Prep Time : 20 minutes. Cook Time : 10 minutes Yield : 4 to 5 person

Instructions

20140225_140643

  1. Wash Whole Lemon grass and add in 1 litre water,boil till it become 3/4 of part.
  2. Now add green chilly and boil for 2 to 3 minutes.
  3. Turn off gas and cover with dish and keep aside for 10 minutes,so flavour of chilly will dissolve in water.
  4. Now Sieve this water.It looks like Transparent green.
  5. On other hand Mix Corn flour in 1/2 cup water.
  6. Now add this mixture properly in Whole green grass water which is sieved.
  7. Heat the oil in pan,add French Bean and Cabbage, cook for 2 to 3 minutes.
  8. Now add salt,white Pepper Powder.
  9. Now slowly pour water mixture,stir continuously till it become thick.
  10. Simmer for 5 minutes.
  11. Turn off gas.
  12. Now add lemon juice and coriander.
  13. Garnish With  lemon slice.
  14. Serve Hot...
  15. It is very spicy and sour soup.
  16. It is  Mouth refreshing and energetic soup.

20140225_171345

રીત :

  1. 20140225_140643લીલી ચા ને ધોઈ , 1 લીટર પાણી માં નાખી 3/4 લીટર પાણી થાય  ત્યાં સુધી ઉકાળવું.
  2. હવે લીલા મરચાં લાંબા સુધારેલા નાખી 2 થી 3 મિનીટ ઉકાળવું.
  3. ગેસ બંધ કરી ને ઢાકણ થી ઢાંકી 10 મિનીટ રહેવા દેવું .
  4. હવે આ મિશ્રણ ને ગાળી લેવું.
  5. આ ગાળેલું પાણી આછા લીલા રંગ નું હશે.
  6. એક વાસણ માં કોર્ન ફ્લોઉર ને 1/2 કપ પાણી મિક્સ કરવા .
  7. આ મિક્સર ને ગાળેલા પાણી માં મિક્સ કરવું.
  8. એક તવલા માં ત્તેલ ગરમ કરવું ,કોબીજ અને ફણસી ને ઉમેરવા ,2 થી 3 મિનિટ ચડવા દેવું .
  9. હવે સફેદ મરી નો પાવડર અને મીઠું ઉમેરવા .
  10. હવે ધીમે ધીમે પાણી નું મિક્સર નાખવું અને હલાવતા રહેવું .
  11. 5  મિનીટ ધીમા ગેસ પર આ મિક્સર ને ઉકાળવું.
  12. હવે કોથમીર અને લીંબુ ના રસ ને ઉમેરો .
  13. ગેસ બંધ કરો .
  14. સ્વાદિષ્ટ , ત્તીખું અને  ખાટું ગરમાગરમ સૂપ તયાર છે .
  15. લીંબુ  ની ચીરી  થી સૂપ ને શણગારો.

20140225_171345

 

Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.00 out of 5)
Loading...