Chocolate Lassi

Chocolate Lassi

By May 23, 2014

Prep Time : 10 minutes. Cook Time : 5 minutes Yield : 2 to 3 person

Instructions

  1. Blend Curd , Chocolate and Sugar well.
  2. Add ice Cubes and Blend Repeat well.
  3. Chocolate Lassi is Ready To Serve.
  4. Garnish with Drinking chocolate and Almond
  5. Drink Delicious Lassi.

10378948_646345348779486_2602490559195841264_n

રીત :

  1. સૌપ્રથમ બ્લેંડરમાં દહીં, ચોકલેટ અને ખાંડ મિક્સ કરીને બ્લેંડ કરી લો.
  2. પછી તેમા આઈસ ક્યૂબ્સ નાખીને ફરીથી બ્લેંડ કરો.
  3. સ્વાદિષ્ટ ચોકલેટ લસ્સી તૈયાર છે.
  4. આને કાંચના ગ્લાસમાં ભરો.
  5. ઉપરથી ડ્રિકિંગ ચોકલેટ અને  બદામ સુધારેલી પાવડર ભભરાવીને ઠંડી લસ્સી પીવો અને પીવડાવો.

 10378948_646345348779486_2602490559195841264_n

                                                                                                               PHOTO SOURCE
Print
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...